લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ ની તા૧૬/૨/ ના રોજ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત પ્રદેશ નિરીક્ષકો અને જિલ્લા કોંગ્રેસી અગ્રણી ઓની અધ્યક્ષતા માં સર્કિટહાઉસ ખાતે બેઠક મળશે
લાઠી તાલુકા કોંગ્રેસ ની મીટીંગ સર્કિટહાઉસ લાઠી ખાતે મળશે સ્થાનિક સ્વરાજ્ય સામાન્ય ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત રાજકીય પક્ષો ની કવાયત તેજ બની રહી છે ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત પ્રદેશનિરીક્ષકો જિલ્લા ના અગ્રણી ઓની અધ્યક્ષતા માં તા ૧૬/૧૨/૨૦ ના રોજ સવારે ના ૧૦-૦૦ કલાકે તાલુકા કોંગ્રેસ ની મીટીંગ માં તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલિયા આંબાભાઈ કાકડીયા જીતુભાઇ નારોલા ભુપતભાઇ માલવીયા રમેશભાઈ નારોલા મહિપતબાપુ સહિત ના કાર્યકર્તા ઓ દ્વારા લાઠી તાલુકા કોંગ્રેસ સંગઠન ના તમામ હોદ્દેદાર પદાઅધિકારી ઓને આગામી તા૧૬/૧૨/૨૦ ના રોજ હાજરી આપવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો થી આ બેઠક માં હાજરી આપવા આહવાન કરાયું છે
Recent Comments