ભાવનગર શહેરમાં રેતીનું ગેરકાયદે વહન કરતા ટ્રકને ઝડપી સિટી મામલતદાર શ્રી ધવલ
રવીયાએ કાર્યવાહી હાથ ધરેલ છે. ખનીજ સંપત્તિના ગેરકાયદે કારોબાર સામે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવાઈ રહ્યાછે, જેમાં આજે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર રેતી ભરેલા ટ્રકને સિટી મામલતદારે તપાસતા કોઈ આધારમંજૂરીના હોય આ ટ્રક ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. ૧૦ ટન ગેરકાયદે રેતી ભરેલી આ ટ્રક અંગેમદદનીશ ભૂસ્તરશાસ્ત્રી તેમજ આર.ટી.ઓ. તરફ સંબંધિત અહેવાલ મોકલાયેલ છે. ગેરકાયદેસર રીતે રેતીનું વહનકરતા ટ્રકને સીટી મામલતદાર ભાવનગર દ્વારા શહેરના વાઘાવાડી રોડ પરથી પકડીને આગળની કાર્યવાહી વાહી માટેમદદનીશ ભૂસ્તરશાસ્ત્રી તથા આર.ટી.ઓ તરફ અહેવાલ કરાયેલ છે.
ભાવનગરમાં રેતીનું ગેરકાયદે વહન કરતો ટ્રક ઝડપાયો – સિટી મામલતદાર દ્વારા કાર્યવાહી

Recent Comments