fbpx
અમરેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ અમરેલી ની એક ટર્મ સફળતા પૂવક પુરી અને બીજી ટર્મ માં અજીમ લાખાણી ને પાછી જવાબદારી સોંપાઈ

નાની ઉંમરે મોટી જવાબદારી વહન કરતા સૌરાષ્ટ્ર ભર માંથી આવકાર

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ઇન્ડિયા લેવલ કામ કરતી મેમણ ની સંસ્થા છે જે આજ થી એક વર્ષપહેલા અમરેલી માં યુથ વિંગ ની સ્થાપના કરવામાં આવી હતી અને એમાં અમરેલી ઇન્ચાર્જ તરીકે અજીમ લાખાણીની નિમરૂક કરવમાં આવી હતી અને આજે પહેલી ટર્મ સફળતા પૂરક અજીમ લાખાણી અને તેની ટીમ પૂર્વક પૂર્ણ કરીહતી અને બીજી ટર્મ માં પણ અજીમ લાખાણી ને પાછી જવાબદારી સોંપવામાં આવેલ હતીઅજીમ લાખાણી વધુ માં જણાવેલ કે ફેડરેશન દ્વારા જે યોજના ચાલે છે જેમાં હાઉસિંગ હેલ્પ,મેરેજહેલ્પ,મેડિકલ હેલ્પ ચાલે છે જેમાં અમરેલી ઘણા પરિવારે ને હાઉસિંગ હેલ્પ મળેલ છે અને કોબીડ -19 ને લીધે જેકઈ હેલ્પ બંધ હતી તેની રજુવાત સૌરાષ્ટ્ર યુથ કન્વીનર ને રજુવાત પણ કરવામાં આવેલ અને રજુવાત કરવામાં આવેલરજુવાત નો આવનારા દિવસો માં યોગ્ય નિરાકરણ આવશે એવી ખાત્રી આપેલ છેઅમરેલી યુથ વિંગ દ્વારા એક વર્ષ માં અનેક કેમ્પ કરવામાં આવ્યા જેમાં માં વાત્સલ્ય કેમ્પ,કોવિંદ -19 માંઅનાજ કીટ વિતરણ,બ્લડ ડોનેટ,ગરીબો ને ભોજન, લોક ડાઉન વખતે અમરેલી જિલ્લા પોલીસ જવાનોને લીંબુસરબત વિતરણ જિલ્લા ભરમાં કરવામાં આવેલ વગેરે પ્રકાર ના કામ કરવામાં આવ્યા અને ટૂંક સમય માં અમરેલી યુથની નવી બોર્ડી રચના કરવામાં આવેલ થોડાક દિવસો ની અંદર નવી ટીમ ને જાહેર કરવામાં આવશે અને તેમાં અમરેલીમેમણ ના યુવાનો ને લેવામાં આવશે.આ વરણી ને અમરેલી મેમણ જમાત અગ્રણી રાજુભાઈ મિલન,અલ્તાફભાઈ તૈલી,અભિયાન સેવા ટ્રસ્ટપ્રમુખ રફીક ભાઈ ચૌહાણ,વસીમ ધાનાણી,પીંજારા સમાજ યુવાન સચિન ચૌહાણ,રિઝવાન ભટ્ટી,ઘાંચી સમાજયુવાન ઇમરાન પરમાર,સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ઉપ પ્રમુખ મોહસીન ધાનાણી,રફીક ચૌહાણ (શેઠ),રાજકોટએડવોકેટે સોહીન ભાઈ મોર,મયુર મોર,અમદાવાદ મેમણ યુવાન ઇમરાન આસમાની,મહેસાણા એડવોકેટે આમીરમેમણ સહીત ના આવકારી શુભેચ્છા પાઠવી હતી.આથી અજીમ લાખાણી દ્વારા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર, યુથવિંગ ચેરમેન ઇમરાનભાઈ ફ્રુટવાળા,સૌરાષ્ટ્ર યુથ વિંગ કન્વીનર યાસીન ડેડા, સૌરાષ્ટ્ર ઝોન ના ઉપપ્રમુખ ફિરોઝ ભાઈલાકડીવાલા, ફારૂકભાઈ સૂર્યા ,અમરેલી ઝોનલ સેક્રેટેરી યુનુસભાઇ દેરડીવાલા નો આભાર વ્યક્ત કરેલ છે.

Follow Me:

Related Posts