fbpx
અમરેલી

અમરેલી સમાજ સેવા ની મુહિમ ચલાવતી દીદી ની ડેલી ની મુલાકાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ના અગ્રણી ઓ

અમરેલી સમાજ સેવા ની મુહિમ ચલાવતી દીદી ની ડેલી એ  આજરોજ  મુલાકાતે પધારેલ ગુજરાત વકફ બોર્ડ ના ચેરમેન સજ્જાદ હીરા સાહેબ શ્રી ની શુભેચ્છા મુલાકાત લેતી વેળા ની દીદી ની ડેલી એ વિસ્તૃત ચર્ચા કરી સામાજિક સંવાદિતા સાથે માનવ માત્ર માટે કામકરતી આવી સંસ્થા થી પ્રભાવિત થતા અગ્રણી ઓએ ખુશી વ્યક્ત કરી હતી  તેમજ સામાજિક લેવલે ચર્ચાઓ કરી વકફ બોર્ડ ને લગતા પ્રશ્નો ની રજૂઆત કરી તે સમયે વિશેષ ઉપસ્થિતિ અજીજભાઈ ગોરી. તેજસભાઇ ધોને. નાવાબભાઈ ગોરી. શોહેલભાઈ શેખ. ઇલિયાસભાઈ કપાસી. દિલ્શાદ ભાઈ શેખ. સૈયદ બાપુ ડેરી વાળા. વગેરે નાઓ એ હાજર રહી સ્વાગત વિધિ કરેલ.

Follow Me:

Related Posts