fbpx
વિડિયો ગેલેરી

ત્રણ કૃષિ બીલ ના વિરોધ માં ભાવનગર જિલ્લા ના સિહિર તાલુકા ના સુરકા ગામે થી દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલન ને એક દિવસીય પ્રતીક ઉપવાસ થી સમર્થન

ભાવનગર જિલ્લા સિહોર તાલુકા ના સુરકા ખાતે ત્રણ કૃષિબીલ ના વિરુદ્ધ માં દિલ્હી ખાતે ચાલતા આંદોલન ના સમર્થન માં કૃષિકારો નો અનોખો વિરોધ 

તા૩૦/૧૨/૨૦ ના ખેડૂતોના સમર્થનમાં એક દિવસ પ્રતીક ઉપવાસ મોટાસુરકા ખાતે  ઉપસ્થિત અનેકો અગ્રણી ઓ શ્રી  ગોકુલભાઈ આલ કાંતિભાઈ ચૌહાણ જીવરાજભાઈ ગોધાણી કેશુભગત વલ્લભભાઇ જસાણી નરેશભાઈ જસાણી સાગર જસાણી માવજીભાઈ ભૂતિયા નીતિનભાઈ પટેલ પ્રતાપભાઈ મોરી રાજુભાઇ સરવૈયા સહિત કોંગ્રેસ અગ્રણીઓ વિશાળ ઉપસ્થિતિ માં હાજરી જોવા મળી હતી 
પાટીદાર આંદોલન થી લઈ કોઈ પણ આંદોલન હોય સરકાર સામે હમેશા કંઈક અનોખી રીતે વિરોધ કરવા ની સત્યાગ્રહ મુહિમ માં સિહોર તાલુકો અગ્રેસર રહ્યો છે ત્યારે દિલ્હી ખાતે ચાલતા ત્રણ કૃષિબીલ વિરુદ્ધ ના આંદોલન માં ધૂન બોલાવી અનોખો વિરોધ કરતા ખેડૂતો એ સિહોર તાલુકા ના સુરકા ખાતે એકદિવસીય પ્રતીક ઉપવાસ કર્યા હતા 

Follow Me:

Related Posts