અમરેલી જિલ્લા ભાજપની ચિંતન શિબિર સાસણ ગીર ખાતે યોજાઈ
જેમાં અમરેલી જિલ્લા પ્રભારી જીતુભાઇ વાઘાણી, મંત્રીશ્રી હકુભા જાડેજા,જયંતીભાઈ કવાડિયા , ભરતભાઈ ગાજીપરા, નારણભાઇ કાછડીયા કૌશિકભાઈ વેકરીયા, જે વી કાકડીયા, હીરાભાઈ સોલંકી સહિતના મંડળના ચૂંટણી ઇન્ચાર્જ શ્રીઓ ની હાજરીમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ ના લેખજોખા અને જિલ્લા તાલુકા નગર પાલિકાઓ ના સ્થાનિક સમિકરણોની સમીક્
જેમાં અમરેલી જિલ્લા પ્રભારી જીતુભાઇ વાઘાણી, મંત્રીશ્રી હકુભા જાડેજા,જયંતીભાઈ કવાડિયા , ભરતભાઈ ગાજીપરા, નારણભાઇ કાછડીયા કૌશિકભાઈ વેકરીયા, જે વી કાકડીયા, હીરાભાઈ સોલંકી સહિતના
મંડળના ચૂંટણી ઇન્ચાર્જ શ્રીઓ ની હાજરીમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ ના લેખજોખા અને જિલ્લા તાલુકા નગર પાલિકાઓ ના સ્થાનિક સમિકરણોની સમીક્ષા કરવામાં આવી હતી
આગામી સ્થાનિક સ્વરાજ્ય ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ અંતર્ગત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પાલિકા ઓની ચૂંટણી અને કાર્યકર્તા ઓને માર્ગદર્શન ચૂંટણી અંગે દરેક બાબતો થી અવગત કરાયા હતા
Recent Comments