fbpx
અમરેલી

દામનગર ના રચનાત્મક દાતા પરિવાર “ઘર હો તો એસા” રશ્મિ બિલ્ડર્સ ના મોભી પ્રાણજીવનભાઈ બોસમિયા નું મુંબઈ ખાતે દેહાંવસાન થી દામનગર ની અનેકો સંસ્થા ઓએ સદગત ને શ્રધાંજલિ અર્પી વતન પ્રેમી દાતા પરિવાર ને સાંત્વના પાઠવી

દામનગર ના હાલ મુંબઈ ને કર્મભૂમિ બનાવનાર વતન પ્રેમી ઉદારદિલ દાતા  “ઘર હો તો એસા” રશ્મિ બિલ્ડર્સ પરિવાર ના મોભી પ્રાણજીવનભાઈ જગજીવનભાઈ બીસમિયા નું મુંબઈ ખાતે તા૩૦/૧૨ રોજ દેહાંવસાન દામનગર માં સામાન્ય કેબીન માં ઇલેક્ટ્રિશન નો ધંધો શરૂ કરી દામનગર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા માં જીવનભર મદદ રૂપ બની પોતા ની કુશળતા નો સંસ્થા નો અવિરત લાભ આપનાર સ્વ પ્રાણજીવનભાઈ બોસમિયા સામાજિક શેક્ષણિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓમાં રચનાત્મક ધ્યાનાકર્ષક બાંધકામ લાઈટ ડેકોરેશન સહિત અનેક વિધ જીવનભર સેવારત બનતા રહ્યા છે દામનગર શહેર ની અનેકો સંસ્થા ઓમાં શેક્ષણિક ધાર્મિક સાહિત્ય સંસ્થા માં સખાવતો કરી આર્થિક મદદ રૂપ બની સહયોગ આપનાર સ્વ પ્રાણ જીવનભાઈ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ જનજન માં વિચારો રૂપે જીવંત સદગત ના કર્મો અગરબત્તી માફક મહેકી રહ્યા છે   “ઘર હો તો એસા” થી ખૂબ ખ્યાતનામ ઘર બનાવતી બ્રાન્ડ રશ્મિ બિલ્ડર્સ અને રશ્મિ એજ્યુકેશન સંસ્થા ના દીપકભાઈ બોસમિયા.યોગેશભાઈ બોસમિયા.મહેશભાઈ બોસમિયા હેમેન્દ્રભાઈ બોસમિયા ના પિતા ના દેહાંવસાન થી સાંત્વના પાઠવતા અગ્રણી ઓ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ જીવનભાઈ હકાણી દામનગર નાગરિક શરાફી મંડળી ના હરજીભાઈ નારોલા મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય નટુભાઈ ભાતિયા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના ભરતભાઇ ભટ્ટ સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના દેવચંદભાઈ આલગિયા અન્નસૂયા ટ્રસ્ટ ના જીતુભાઇ બલર વેજનાથ મહાદેવ મંદિર સેવક વજુભાઇ સિદ્ધપુરા અનુભાઈ ચુડાસમા કુંભનાથ મહાદેવ સેવક સમુદાય જીવદયા પરિવાર ટ્રસ્ટ ડાયમંડ એશો સહિત સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા ઓ દ્વારા સ્વ પ્રાણજીવનભાઈ બોસમિયા ને શ્રધાંજલિ અર્પી સદગત ના પરિવાર ને સાંત્વના પાઠવી હતી 

Follow Me:

Related Posts