સણોસરામાં યુવા કાર્યકરના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાશે
સણોસરામાં રવિવારે યુવા કાર્યકરના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજશે.
જન્મદિવસ નિમિત્તે માત્ર ઉજાણી નહિ પરંતુ સામાજિક સંદેશો મળે તેવા હેતુથી સણોસરા ગામના યુવા કાર્યકર શ્રી રામદેવસિંહ ગોહિલ પોતાનો જન્મદિવસ 14 તારીખે હોઈ આ નિમિત્તે રવિવાર તા.10ના સણોસરા ખાતે રક્તદાન શિબિર યોજાશે. બાંભણિયા બ્લડ બેંકના સંકલન સાથે આ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓને સ્મૃતિભેટ આપવામાં આવશે
Recent Comments