fbpx
બોલિવૂડ

ખુશી કપૂર પણ બોલીવૂડમાં એન્ટ્રી કરશે

સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની નાની પુત્રી ખુશી પણ ફિલ્મોમાં કામ કરશે. આ જાણકારી બોની કપૂરે જ એક મુલાકાતમાં આપી છે. જાેકે ખુશીની મોટી બહેન જ્હાન્વીએ ૨૦૧૮માં ‘ધડક’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એક મુલાકાતમાં બોની કપૂરે કહ્યું કે, હા, ખુશી પણ અભિનયક્ષેત્રે પ્રવેશ કરવા આતુર છે. અમે એ વિશે ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે જાહેરાત કરીશું. જાેકે ખુશીની પહેલી ફિલ્મ પોતે નહીં બનાવે એવી સ્પષ્ટતા પણ બોની કપૂરે કરી છે.

Follow Me:

Related Posts