fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના લવારા ગામે ઓપરેશન હાથ ધરી GUJCIod સહિત અમરેલી | Hot ગુન્હામાં નાસતા ફરતા , અમરેલી જિલ્લાના રોગ હોસ્ટેડ હિસ્ટ્રીશીટર અને પ્રોહીબુટલેગર આરોપીને ચાર ફાયર આર્મ્સ તથા એમ્યુને શાન સાથે પકડી પાડતી અમરેલી જિલ્લા પોલીસ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી , ગુજરાત રાજ્ય , ગાંધીનગરનાઓ દ્વારા તા . ૧૦/૦૧/૨૦૨૧ થી તા .૦૯ / ૦૨ / ૨૦૨૧ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય , આ ડ્રાઇવ દરમ્યાન અમરેલી પોલીસ અધિક્ષકશ્રી , નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ ગુનાઓ આચરી નાસતા ફરતા ટોપ લીસ્ટેડ હિસ્ટ્રીશીટર અને પ્રોહીબુટલેગર આરોપીઓ અંગે માહિતી મેળવી , તેમને પકડી પાડી , તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે નાસતા ફરતા આરોપી અંગે બાતમી મેળવી , અમરેલી એલ સી.બી , એસ.ઓ.જી. તથા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ની ટીમ દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરી , લુવારા ગામેથી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . પાર્ટ – બી ગુ.ર.નં , ૧૧ ૧૯૩૦૫૩ ૨૦૦૧૫ ૧/૨૦૨૦ , ધી ગુજરાત કંટ્રોલ ઓફ . ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ( GUJCToc ) એકટ -૨૦૧૫ ની કલપ .૩ ( ૧ ) ની પેટા ( ૧ ) તથા કલમ -૩ ( ૧ ) ની પેટા ( ર ) તથા કલમ -૩ ( ર ) તથા કલમ -૩ ( ૩ ) તથા કલમ -૩ ( ૪ ) તથા કલમ -૩ ( ૫ ) સહિત કુલ ૧૮ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પ્રાણઘાતક હથિયારો જેમાં વિદેશી બનાવટની પીસ્ટલ સહિત ચાર ફાયર આર્મ્સ તથા એજ્યુકેશન સાથે પકડી પાડવામાં સફળતો મેળવેલ છે . પકડાયેલ આરોપીએ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે , પોતાની પાસે રહેલ વિદેશી બનાવટની પીસ્ટલમાંથી પોલીસ ઉપર બે રાઉન્ડ ફાયર પણ કરેલ હતું અને પોલીસ દ્વારા પણ સ્વબચાવ માટે ફાયર કરવામાં આવેલ અને જીવના જોખમે આવા ખુંખાર આરોપીને પકડી પાડી , તેના વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.ને , ૧૧ ૧૯૩૦૫૩ ૨૧૦૦૩૭/૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૦૭ , ૧૮૬ , ૧૧ ૪ આર્મ્સ એક્ટ કલમ ૨૫ ( ૧ – એ ) , ર ૫ ( ૧ – બી ) ( એ ) , ૨૫ ( ૧ – રપએ ) , ૨૫ ( ૧ – બી ) ( એફ ) , ૨૭ , ૨૯ મુજબ ગુન્હો રજી . કરવામાં આવેલ છે , રે પકડાયેલ આરોપીને અશોક જૈતાભાઇ બોરીચા , ઉં.વ .૩૧ , રહે.લુવારા , તા.સાવરકુંડલા , જિ.અમરેલી . 5 કોબીંગ ઓપરેશન દરમ્યાન મળી આવેલ મ Fામોલન ( ૧ ) એક વિદેશી બનાવટની પોસ્ટલ , MADE IN USA NO 11171 લખેલ , કિ.રૂ. ૨૫,૦૦૦ / ( ૨ ) એક દેશી બનાવટની રીવોલ્વર , કિ.રૂ. ૧૦,૦૦૦ ( 3 ) એક્ષ દેશી સંય બનાવટનો તમે ચો , કિ.રૂ ૧૦૦૦ / ( 5 ) B ક દેશી હાહા જનાવટેની તમંચો , કિ . રૂ . ૧૦૦૦ / ‘ ( ૫ ) પીલના જીવતા કાર્ટીપ નગ – ૪૪ , કિ.રૂ. ૨૨oot ( ૬ ) ખીર બોરની જીવતા કાર્ટીસ નંગ ૧૬ , કિં.રૂ. ૮૦૦ / | ( ૭ ) પી e ષની વધારાની મે y જીન નંગ- ૧ , કિં.રૂ. ૧૦૦ / | ( ૮ ) ફોર્ચ્યુનર કાર રજી.નં. GJ – 01 – KD – 3444 , કિં.રૂ .૧૦,૦૦,૦૦૦ / ( ૩ ) એક મોબાઇલ ફોન , ડિં.રૂ .૫૦૦ / ઉપરોકત વિગતેનો મળી કુલ કિં.રૂ .૧૦ , ૪૦,૬૦૦ / – નો મુદ્દામાલ . પકડાયેલ આરોપી અશોક જૈતાભાઇ બોરીચા કુલ ૧૮ ગુન્હાઓમાં વોન્ટેડ હતો . ( ૧ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . પાર્ટ – બી ગુ.ર.નં. ૧૧૧૪૩૦૫૩ ૨૦૦૧૫૧/૨૦૨૦ , ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ | ઓર્ગેનાઇઝ ( Guero ) એકટ -૨૦૧૫ ની કલમ -૩ ( ૧ ) ની પેટા ( ૧ ) તથા કલમ -૩ ( ૧ ) ની પેટાર ) તથા કલમ -૩ ( ર ) તથા કલમ -૩ ( ૩ ) તથા ફેલમ -૩ ( ૪ ) તથા કલમ -૩ ( ૫ ) | ( ૨ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં. ૧૧/૨૦૧૯ , પ્રોહી એક્ટ ક.૬૬.બી , ૬૫ એ , ઇ , ૧૧૬ ( બી ) , ૯૮ રર ) , ૮૧ ( ૩ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . સે.ગુ.ર.નં .૯૧ / ૨૦૧૭ , ઇ . પી.કો. કલમ ૨૮૬ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫ ( ૧ ) ( બી ) વિસ્ફોટક અધિનિયમ- ૯ ( બી ) ( ૧ – બી ) ( 3 ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં. ૨૮૫/૨૦૧૯ , પ્રોહી એક્ટ કલમ ૬૬-૧ – બી , ૬૫ – એ , ઇ , ૮૧. ૧૧૬ ( બી ) , હાર ) ( ૫ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . પ્રોહી ગુ.ર.ને , ૨૫૫/૨૦૧૯ , પ્રોહી એક્ટ કલમ ૬૬ – બી , ૬૫ એ , ઇ , ૧૧૬ – બી , ૮૧ ( s ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . રૂ.ગુ.ર.નં. ૯૬ / ર ૦૧૭ , ઇ.પી.કો. કલમ ર ૯૫ ( ક ) , ૧૦૯ , ૧૮૯ , ૨૨૮ , ૨૦૦ , ૫૦૪ , પ ૦૪ , ૧૧૪ અને આઇ.ટી એક્ટ કલમ ૬૭ ( ૭ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.ને. ૧૧૧૯૩૦૫૩ ૨૦૦૦૩૩ / ર ૦૧૭ , ઇ . પી . કો કલમ ૪૪૭ , ૩૨e , ૩૨૩ , પ ૦૪ , ૫૦૬ ( ર ) , ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ ( ૮ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩ ૨૦૦૦૪૯/૨૦૧૯ , ઇ.પી.કો. કલમ ૧૭૪ ( A ) ( ૯ ) ધારી પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં , ૨૦૭૪૨૦૧૮ , પ્રોહી કલમ ૬૬ – બી , ૬૫ એ , ઇ , ૮૧ , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) , © e ( ૧૦ ) ધારી પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં. ૨૮ ડ / ૨૦૧૯ , પ્રોહી કલમ ૬૬ – બી , ૬૫-૨ , ૪ , ૮૧ , ૧૧૬ ( બી ) , ૯૮ ( ર ) ( ૧૧ ) મરીન જાફરાબાદ પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં. ૦૩ / ૨૦૧e , પ્રોહી કલમ ૬૬ ( ૧ ) બી , ૬૫ એ , ઇ , ૮૧ , ૧૧૬ ( બી ) , ૯૮ ર ) ( ૧૨ ) મરીન જાફરાબાદ પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં. ૧૦૨૦૧૯ , પ્રોહી કલમ ૬૬ ( ૧ ) બી , ૬૫ એ , ઇ , ૮૧ , ૧૧૬ ( બી ) , ટાર ) ( ૧૩ ) લીલીયા પો.સ્ટે , પાર્ટ – સી ગુ.ર.નં , ૨૨૩/૨૦૧૯ , પ્રોહી એર ક , ૬૫ એઇ , 11s ( બી ) , ૯૮ ( ૨ ) ( ૧૪ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩ ૨૦૦૪૦૪/૨૦૨૦ , કલમ ઇ પી કો . કલમ ૩૦૩ , ૧૨૦ ( બી ) , ૩૪ , ૧૪૩ , ૧૪૭ , ૧૪૯ , ૧૦૮ , ૪૪૭ , ૫૦૪ , ૫૦૬ ( ર ) GPA કલમ ૧૩૫ આર્મ એટ ૨૫ ( ૧ ) ( બી ) ( એ ) ( ૧૫ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.ને ૧૧૧૯૩૦૫૩ ૨૦૦૪૫૬/૨૦૨૦ , કલમ છે , પી.કો. કલમ ૨૧૨ , પ્રોફી કલમ ૬૬ ( ૧ ) બી , ૮૫ ( ૧ ) , ૮૬ , ૮૧ , ૮૩ , ૮૪ , ૬૫ ( એ ) , ૬૫ ( એએ ) , તથા આર્મ એક્ટ ૨૫ / ૧ – એ ) , ૨૫ ( ૧ – બી ) ( એ ) , ૨૫ ( ૬ ) , ૨૫ ( ૯ ) , ૨૭ ( ૨ ) તથા GPA ફેલમ ૧૩૫ ( ક ) સાવરકુંડલા રૂ ૨ લ પો.સ્ટે . ગુ.ર.ને , ૧૧૧૯૩૦૫૩ ૨૦૦૪ ૬૭/૨૦૨૦ , કલમ ઇ.પી.કો. કલમ ૨૬૯ , ૨૭૦ , ૧૮૮ તથા | એ પેડેમિક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ ( બી ) ( ૧૭ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ .૨ , ને , ૧૧૧૯૩૦૫૩ ૨૦૦૫૪૯/૨૦૨૦ , કલમ છે પી.કો. કલમ ૧૭૪ ( 8 ) ( ૧૮ ) વેડા પો.સ્ટે . પાર્ટ – સી ગુ.ર.ને , ૧૧૧૯૩૦૬૧ ૨૦૦૪૦૬/૨૦૨૦ , પ્રોહી એકટ ક .૬ પઐઇ , ૧૧૬ ( બી ) , ૮૧ , ૮૨ , ૮૩ , | ૯૮ ( ૨ ) ) $ પકડાયેલ આરોપી અશોક જૈતાભાઇ બોરીચાનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી અશોક જૈતાભાઇ બોરીચા , અમરેલી જિલ્લાનો લીસ્ટેડ હિસ્ટ્રીશીટર તેમજ પ્રોહી બુટલેગર છે , તેના વિરૂધ્ધમાં ખુનના ગુન્હા -૨ , ખુનની કોશિશના ગુન્હા -૨ , મારામારીના ગુન્હા -૧ , હથિયાર ધારાના ગુન્શન , ! ગુજસીટોકનો ગુન્હો -૧ , ધાર્મિક લાગણી દુભાવવાના ગુન્હા -૧ , બળજબરીથી મિલકત કઢાવી લેવાના ગુન્હા , નામ કોર્ટના | જાહેરનામા ભંગના ગુન્હા – ર તથા એપેડેમિક ડીસીઝ એક્ટના ગુન્હા -૧ તથા પ્રોહીબીશનના ગુન્હા- ૧૬ મળી કુલ ૩૨ ગુનાઓ નોંધાયેલ છે . 3 ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને નામ કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરાયો હતો – ખુન , ખુનની કોશિશ , હથિયાર ધારા , વિસ્ફોટક પદાર્થ અધિનિયમ , ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાયે હેરા – ફેરી સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલ અશોક છૂતાભાઇ બોરીચા અંગે નામ.કોર્ટ દ્વારા દસથી વધુ સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતાં અને નામ.સાવરકુંડલા કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૮ ર મુજબના જાહેરનામાં પ્રસિધ્ધ કરી , બે વખત ભાગેડુ જાહેર કરવામાં આવેલ તેમજ સી.આર.પી.સી. કલમ ૮૩ મુજબ ભાગેડુ આરોપી તરીકે , તેની મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી . પકડાયેલ આરોપી તથા ફાયર આર્મ્સ સહિતનો મુદ્દામાલ ધોરણસરની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.માં સોંપી આપેલ છે . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ . શ્રી.આર.કે.કરમટા , પો.સ.ઇ.શ્રી , પી.એન મોરી , અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ. શ્રી.એમ.એ.મોરી , સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી.એ.પી.ડોડીયા તથા એલ.સી.બી , એસ.ઓ.જી. અને સાવરકુંડલ L રૂરલ પો.સ્ટે.ની પોલીસ ટીમો દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts