સુરેન્દ્રનગરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યયા છે. જેમાં હેલ્થ વર્કર મહિલા કર્મચારીનું મોત શંકાસ્પદ સંજાેગોમાં મોત થયુ છે. ફરજ દરમિયાન સાયલા પીએચસી સેન્ટરના મહિલા હેલ્થ વર્કરનુ મોત થયુ છે. મહિલા કર્મચારીને ચક્કર આવતા ઢળી પડ્યાની ચર્ચા છે. આ મહિલા કર્મચારીએ આપઘાત કર્યાની આશંકા સેવાઇ રહી છે. મૃત મહિલા કર્મચારીને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ લવાઇ હતી. હવે આ મહીલા હેલ્થ કર્મીનુ રાજકોટમાં પેનલ પીએમની કવાયત હાથ ધરાઇ છે. શંકાસ્પદ મોત મામલે હોસ્પિટલ તંત્રએ મૌન ધારણ કરતા અનેક સવાલ ઉઠ્યા છે.
સુરેન્દ્રનગરમાં હેલ્થ વર્કર મહિલા કર્મચારીનું શંકાસ્પદ સંજાેગોમાં મોત

Recent Comments