fbpx
ગુજરાત

બોટાદ જીલ્લાના બરવાળા પો.સ્ટે. હદમા મુસાફરોને ફોરવ્હીલ ગાડીમા બેસાડી મુસાફરની જાણ બહાર થેલામાથી રોકડ રકમ સેરવી લઇ ચોરીના ગુન્હા ના આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

મ્હે.પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વે ગાધીનગર નાઓ દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૧ થી ૦૯/૦૨/૨૦૨૧ સુધી નાસતા ફરતા આરોપીઓ અંગે ખાસ ડ્રાઇવ રાખવામાં જણાવેલ જે અન્વયે ભાવગનર રેન્જ ડી.આઇ. જી. અશોકકુમાર યાદવ ની સુચનાથી અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્ત રાય અમરેલી નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચનાઓ કરેલ હોય જે અન્વયે શ્રી કે જે ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓના માર્ગદર્શન તથા રાજુલા પો. સ્ટે.ના પોલીસ ઇન્સ શ્રી આર.એમ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લાના બરવાળા પો.સ્ટે ભાગ એ ગુ.ર.ન-૦૦૧૬/૨૦૨૧ IPC કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના કામના આરોપીને રાજુલા પોતાના રહેણાક મકાનેથી પકડી પાડી મજકુર આરોપીને CRPC કલમ ૪૧(૧)(આઇ) મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપી
ઇરફાનભાઇ ઉર્ફે પિન્ટુ બાબુભાઇ ઢાકેચા(મીર) ઉવ.૨૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા મફતપરા તા.રાજુલા જી.અમરેલી
કામગીરી કરનાર અધિ – કર્મચારીઓ : –
આ કામગીરી રાજુલા પો સ્ટેના પોલીસ ઇન્સ આર એમ.ઝાલા સાહેબ તથા હેડ કોન્સ મગનભાઇ કાળુભાઇ પીછડીયા તથા પો.કોન્સ મેહુલભાઇ ભોજુભાઇ ભુવા તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ અનિરૂધ્ધસિંહ વાજા તથા પો.કોન્સ પરેશભાઈ દાફડા તથા પો.કોન્સ અજયભાઈ જીંજાળા દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts