અભિનેત્રી તાપસી પન્નૂ અને કંગના વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ ચાલી રહી છે. તાપસીએ કંગના પર નિશાન સાધતા તેમના ડ્ઢદ્ગછને ઝેરીલું કહ્યું. ખેડૂત આંદોલન મુદ્દે તાપસી પન્નૂએ નામ લીધા વિના કેટલાક ટવિટ કર્યાં હતા. જેના કારણે કંગના રોષે ભરાઇ હતી. તેમણે તાપસી પર પ્રહાર કર્યાં હતા. તેમણે તાપસીને ‘બી ગ્રેડ’ મુફ્તખોર કહી હતી.. ત્યારબાદ તાપસીએ કંગના પર નિશાન સાધતા કંગનાના ડીએનએને ઝેરીલું કહ્યું.
ટવિટર પર લોકોએ આપેલા રિએકશન પર જવાબ આપતા તાપસી પન્નૂએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર મત રજૂ કરવાનો અધિકાર માત્ર માણસોને છે. આ સાથે તેમણે લખ્યું કે, કંગનાની ડ્ઢદ્ગછમાં માત્ર ઝેર અને અપશબ્દો જ ભર્યો છે. તાપસીએ કોઇન નામ લીધા વિના લખ્યું કે, ‘જાે એક ટિ્વટથી આપની એકતા ભંગ થતી હોય, એક જાેકથી આપનો વિશ્વાસ ડગમગાતો હોય. એક શોથી આપની ધાર્મિક ભાવના ભંગ થતી હોય. તો માત્રા આપણી વેલ્યૂ સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરવું જાેઇએ નહી કે બીજા લોકો માટે ‘પ્રોપેગેન્ડા ટીચર’. તાપસી ટવિટ કરીને ખેડૂત આંદોલન, કોમેડિયન કૃણાલ કામરા, વેબ સીરિઝ તાંડવ અને રિહાનાનું સમર્થન કર્યું હતું તેના પર કંગના ભડકી હતી.



















Recent Comments