સ્થાનિક સ્વરાજ્ય ની લાઠી તાલુકા પંચાયત ની ૧૬ અને અમરેલી જિલ્લામાં પંચાયત ની બેઠકો ઉપર ચૂંટણી લડતા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો જાહેર
લાઠી તાલુકા પંચાયત તેમજ તાલુકા માં આવતી જિલ્લા પંચાયત ની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવારો જાહેર કર્યા ૧. આંબરડી સામાન્ય સ્ત્રી શિલ્પાબેન જનકભાઈ તળાવીયા ૫. ચાંવડ પછાત વર્ગ સ્ત્રી કંચનબેન જીતુભાઇ ડેર ૨૪. મતીરાળા બિન અનામત સામાન્ય પુરુષ ભરતભાઇ મનુભાઈ સુતરિયા એમ જિલ્લા પંચાયત ની ત્રણ બેઠક લાઠી તાલુકા માં આવતી બેઠકો અને લાઠી તાલુકા પંચાયત ની ૧૬ બેઠકો આંબરડી સા સ્ત્રી માયાબેન ભરતભાઇ લાંગાવદરા ભુરખિયા પછાત વર્ગ ચિરાગભાઈ અમરશીભાઈ પરમાર ચાંવડ બિન અનામત પુરુષ રાકેશભાઈ કેસૂરભાઈ સોરઠીયા જાનબાઈ દેરડી બિન અનામત પુરુષ હર્ષદભાઈ મોહનભાઇ પરમાર ધામેલ બિન અનામત પુરુષ બિન અનામત પુરુષ નરેશભાઈ ડાયાભાઈ ડોંડા કાચરડી સામાન્ય સ્ત્રી મુકતાબેન મકાભાઈ રાઠોડ શાખપુર સામાન્ય સ્ત્રી ધરતીબેન ચેતનભાઈ જોશી ઠાંસા બિન અનામત સામાન્ય પુરુષ મધુભાઈ ગોવિદભાઈ નવાપરા અકાળા સામાન્ય સ્ત્રી દયાબેન પ્રવીણભાઈ ખુંટ આસોદર પછાત સ્ત્રી જયાબેન લાલજીભાઈ પરમાર છભાડીયા અનુ આદિ જાતિ સ્ત્રી સોનલબેન અંકુરભાઈ કાકડીયા હરસુરપુર બિન અનામત લાલજીભાઈ જેઠાભાઈ સાબલપરા ઝરખિયા સામાન્ય સ્ત્રી રેખાબેન પ્રવિણભાઇ કાકડીયા કેરાળા અનુ જાતિ સ્ત્રી સુનિતાબેન પ્રવીણભાઈ પરમાર મતીરાળા સામાન્ય સ્ત્રી જ્યોત્સનાબેન હિમતભાઈ એવીયા શેખપીપરિયા સામાન્ય બિન અનામત પુરુષ સંજયભાઈ નાગજીભાઈ હિરપરા મળી લાઠી તાલુકા પંચાયત ની ૧૬ બેઠકો ના ઉમેદવારો જાહેર કરાયા હતા
Recent Comments