ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત સુધાબહેન કનુભાઈ શાહ ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગ થી તા૨૧ ફેબ્રુઆરીનાં રોજ શિશુ વિહાર ખાતે દ્રષ્ટિ ચકાસણી શિબિર યોજાય. તેમાં શ્રી હિરેનભાઈ જાંજલ દ્વારા ૨૯ ભાઇઓ -બહેનો ને ચશ્માનાં નંબર તપાસીને નજીક નાં ચશ્મા આપવામા આવેલ.આ કાર્યક્રમનું સંકલન મીનાબહેન મકવાણાએ કર્યું હતુ.
ભાવનગર શિશુવિહાર ખાતે દ્રષ્ટિ ચકાસણી કેમ્પ યોજાયો

Recent Comments