લાઠી તાલુકા ના કરકોલીયા ખાતે ભવ્ય શાકોત્સવ શ્રી લાલજી મહારાજ ના સાનિધ્ય માં રંગારંગ ઉજવાયો
લાઠી તાલુકા ના કરકોલીયા ગામે સર્વ સત્સંગી સમાજ હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવ યોજાયો ભગવાન શ્રી સ્વામી નારાયણ દ્વારા લોયા ગામે સવા બસો વર્ષ પહેલાં ઉજવાયેલ શાકોત્સવ ની મહતા દર્શાવતા પૂજ્ય લાલજી મહારાજ દ્વારા ભગવાન શ્રી સ્વામી નારાયણ અને સંતો વચ્ચે ના સંવાદ અને સતસંગ પ્રવચન ની દિવ્ય વાણી નો લાભ મેળવતા સત્સંગી ભાવિકો એવમ રાજસ્વી અગ્રણી ઓની વિશાળ હાજરી માં ભવ્ય શાક ઉત્સવ એવમ સત્સંગ સભા કરકોલીયા માં લાલજીમહારાજ ના સાનિધ્ય માં આશીર્વાદ સાથે ઉજવાય હતી
Recent Comments