રાજુલા જાફરાબાદ વિધાનસભામાં સવાર થી સાંજ સુધી કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયાજીએ ચુંટણી લક્ષી જાહેર સભાઓને સંબોધી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત રાજુલા- જાફરાબાદ તાલુકાની ભેરાઈ જી.પં. જીલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી તાલુકાપંચાયત સીટો તથા નાગેશ્રી જિલ્લા પંચાયત સીટ તથા જીલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી તાલુકા પંચાયત સીટો ના ઉમેદવારઓના
સમર્થનમાં માન. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સીટની જાહેર સભા યોજાઈ.આ સભામાં પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, મહામંત્રી પિઠાભાઈ નકુમ, રવિભાઈ ખુમાણ સહિત પદાધિકારીઓ,કાર્યકર્તાઓ અને બહોળીસંખ્યમાં સ્થાનીક લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે બસ કમળ, કમળ અને કમળ જ….
Recent Comments