કેન્દ્રની યોજના હેઠળ ગુજરાતમાં ૨ મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે
આજે ગુજરાત સરકારના ૨૦૨૧-૨૨ માટેના બજેટમાં નાણામંત્રી નીતિન પટેલે રાજ્યના ઉદ્યોગો તેમજ ખાણ વિભાગ માટે રૂ. ૬૫૯૯ કરોડની જાેગવાઈની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ટેક્સટાઇલ પોલિસી હેઠળ આવતા એકમો માટે રૂ. ૧૫૦૦ કરોડ અને નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની વિવિધ પ્રોત્સાહન યોજનાઓ માટે રૂ. ૧૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
Recent Comments