શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા મહિલા મંડળ અમરેલી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-ર1ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉર્વીબેનટાંક, કોકિલાબેન કાકડીયા (ચલાલા), એકાંકીબેન અગ્રવાલ (જિલ્લા યુવા, નહેરૂ યુવા કેન્દ્ર, અમરેલી) માનસીબેન સિંહ (ડિરેકટર, પ્રોજેકટર, ડિઝાસ્ટર, અમરેલી), જયોતિબેન ખાબસ (આરએફઓ, ફોરેસ્ટ ઓફિસર, અમરેલી), હિરલબેન ખેર (ફોરેસ્ટ ઓફિસર, અમરેલી) વિગેરે મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.
ગુર્જર ક્ષત્રિય કડિયા મહિલા મંડળ દ્વારા મહિલાદિનની અનેરી ઉજવણી

Recent Comments