fbpx
ગુજરાત

એએમટીએસ-બીઆરટીએસ બંધ કરાતા સાંસદ પરિમલ નાથવણીએ સવાલ ઉઠાવ્યા

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અચાનક જ જીવાદોરી ગણાતી એએમટીએસ-બીઆરટીએસ બસને અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. એએમસીના આ ર્નિણય પર સાંસદ પરિમલ નથવાણીએ સવાલ ઉઠાવ્યા છે.

પરિમલ નથવાણીએ ટ્‌વીટ કરીને કહ્યુ કે, એએમટીએસ-બીઆરટીએસ બસ ઘણા લોકો માટે ખાસ પરિવહનનો માર્ગ છે. ખાસ કરીને આજીવિકા મેળવતા લોકો અને અનેક વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરે છે. તમે બસોને બંધ કરીને રીક્ષાવાળાઓને લૂંટવાની તક આપી છે. પરિમલ નથવાણીએ સાથે જ ૫૦% બેઠક સાથે એએમટીએસ-બીઆરટીએસ બસને ચાલુ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને સલાહ આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/