આ બેઠક માં તાલુકા મામલતદાર શ્રી તલસાણીયા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર આર આર મકવાણા સાહેબ સીરસ્તેદાર શ્રી વિરાણી સાહેબ સહિત ના અધિકારી ઓની ઉપસ્થિતિ માં જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઇ ડેર ભરતભાઇ સુતરિયા રાજુભાઇ ભુવા ઘનશ્યામભાઈ સાવલિયા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પ્રવીણભાઈ પરમાર નગરપાલિકા દામનગર પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને શહેરી વિસ્તારો ના પ્રતિનિધિ ની હાજરી માં કોવિડ ૧૯ વેકસીન અંગે મદદનિશ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ ની તાકીદ ગુજરાત સરકાર શ્રી ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની વિભાગ મારફતે અપાતી કોવિડ ૧૯ વેકસીન અંગે પાત્રતા ધરાવતા લાભાર્થી ઓ કોઈ પણ પ્રકાર ના ડર ભય વગર પોતા ના આરોગ્ય માટે સુનિશ્ચિત ભવિષ્ય ની સુરક્ષા માટે વેકસીન લેવા અનુરોધ સરકાર શ્રી દ્વારા ચાલતા આ કેમ્પઈન ને સફળ બનાવવા સ્થાનિક કક્ષા એ રસીકરણ મુહિમ ને જાગૃત નાગરિકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અધિકારી ઓ પદા અધિકારી ઓના સંકલન થી દરેક નાગરિક ના આરોગ્ય માટે ની કાળજી રાખવી સર્વ ને અવગત કર્યા હતા અને રસીકરણ અંગે પાત્રતા ધરાવતા વડીલો આ કેમ્પઈન માં રસીકરણ કરાવી પોતા નું અને પરિવાર નું આરોગ્ય સુનિશ્ચિત કરાવે તેવી તાકીદ સાથે સરકાર ની ગાઈડ લાઇન નું ચુસ્ત પાલન કરો કરવો નો સંદેશ આપતા મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ સાહેબે ફરજીયાત માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ અને સેનેટાઇઝ નો ઉપીયોગ કરો ની શીખ આપી હતી
લાઠી મદદનિશ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ સાહેબની અધ્યક્ષતામાં કોવિડ ૧૯ ની વેકસીન કેમ્પઈન અંગે બેઠક યોજાઇ

Recent Comments