fbpx
ભાવનગર

ભિલાડમાં ભાગવત કથા સાથે વૃક્ષારોપણ



માં મેલડી એકતા ધામ ભિલાડમાં યોજાયેલી ભાગવત કથામાં વિવિધ કથા પ્રસંગોની ઉજવણી સાથે વૃક્ષારોપણ કરાયું હતું. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારના યજમાન સ્થાને કથામાં ભાવિક ભક્તો જોડાયા. શ્રી હબીબમાંડીના સંકલ્પ સાથેની આ કથામાં વ્યાસપીઠપરથી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજી દ્વારા લાભ મળ્યો. અહીંયા શ્રી નંદલાલભાઈ જાની સાથે શ્રી અનંતભાઈ શાસ્ત્રી અને શ્રી તુષારભાઈ શાસ્ત્રી  અને સેવકોનું સુંદર આયોજન રહ્યું. 

Follow Me:

Related Posts