શહેર માં ઘણા સમય થી વેરો નહિ ભરતા મિલ્કત ધારકો પાસે માંગણા બીલ માટે ચીફ ઓફિસર પુજારા નો આકરો મિજાજ શહેર ની સુવિધા ઓને અવિરત મેળવવા નિયમિત વેરો ભરો નો સંદેશ અનેકો મિલ્કત ધારકો ના વેરા વસૂલવા નોટિસ સિલ ઝડતી સહિત ની કડક કાર્યવાહી હાથ ધરાય હતીશહેર ની મુખ્ય બજારો માં અને રહેણાંક વિસ્તારો માં વેરો નહિ ભરતા મિલ્કત ધારકો પાસે લેણી રકમ અંગે અનોખી રીતે ઉઘરાણી ઢોલ સાથે વેરો બાકી હોવા ની જાણ જાહેર જનતા જોગ કરાય પાલિકા તંત્ર દ્વારા એક સપ્તાહ માંગણા બીલ વસૂલવા ની મુહિમ ચલાવતા પાલિકા તંત્ર સાથે ચીફ ઓફિસર પણ આવતા બાકીદારો માં ફફડાટ જોવા મળ્યો અને વસુલાત થવા લાગી હતી
દામનગર નગરપાલિકા ની સંગીન વેરા વસુલાત ચીફ ઓફિસર પુજારા ઢોલ સાથે માંગણા બીલ વસુલાત માં નીકળ્યા

Recent Comments