દામનગર શહેર માં૨૩ માર્ચ વીર શહીદ દીન પુરા અદબ સાથે ઉજવાયો વીર શહીદ દિન શહેર ના સરદાર ચોક ખાતે થી બાઇક રેલી યોજી શહેર ના વિવિધ વિસ્તારો માં વીર જવાન અમર રહો ના ગગન ભેદી નારા સાથે ફરી હજારો ની સંખ્યા માં યુવાનો એ મીણબતી પ્રજ્વલિત કરી ૨૩ માર્ચ ના રોજ દેશ માટે બલિદાન આપનાર સપૂતો ભગતસિંહ .રાજ્યગુરુ .સુખદેવ ના દેશપ્રેમ ને યાદ કરી વિરાજંલી આપી હતી ૨૩ માર્ચ ૧૯૩૧ લાહોર જેલ માં બ્રિટિશ શાસકો એ ભગતસિંહ.રાજ્યગૃરું.સુખદેવ ને ફાંસી એ ચડાવ્યા દેશ ની આઝાદી માટે એમના સાહસ બલિદાન ને રાષ્ટ્ર નમન કરે છે દેશ માટે સમગ્ર જીવન હોમી કુરબાની આપનાર અમર સપૂતો ના જીવન કવન ને યાદ કરી યુવાનો એ પુરા જુસ્સા સાથે વીર જવાનો અમર રહો ના નાદ સાથે વિરાંજંલી આપી હતી
દામનગર શહેર માં શહીદ દીને વીર સપૂતોને વિરાંજંલી અર્પી સરદાર ચોક થી બાઇક રેલી

Recent Comments