ભાવનગર શિશુવિહાર સંસ્થાન ખાતે ૪૧૧ મો નેત્રયજ્ઞ સંપન્ન ૧૪૪ દર્દી નારાયણો માંથી ૨૨ ને નેત્રમણી આરોપણ મોકલાયા
શિશુવિહાર સંસ્થાની આરોગ્યસેવા પ્રવૃત્તિનાં ઉપક્રમે ભાવનગરનાં સ્વ. પિતાશ્રી ચંદુભાઈ ઠાકરશીભાઈ વોરા અને મા ગુણવંતીબહેન ચંદુભાઈ વોરાની સ્મૃતિમાં કપાસી, દોશી, વોરા પરિવારનાં સૌજન્યથી ૪૧૦મો તેમજ સ્વ. વિનોદરાય જયંતિલાલ ત્રિવેદીની સ્મૃતિમાં શ્રી હિમેશભાઈ વિનોદરાય ત્રિવેદીનાં સૌજન્યથી ૪૧૧મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.૨૬ માર્ચનાં રોજ યોજાયો. આ કેમ્પમાં ૧૪૪થી વધુ દર્દી નારાયણોની આંખ તાપસ કરીને ૨૨ દર્દીઓને સારવાર માટે શિવાનંદ આઇ હોસ્પિટલ વિરનગર ખાતે જમાડીને મોકલવામાં આવેલ.
Recent Comments