fbpx
અમરેલી

સરસ્વતિ વિદ્યા મંદિર ચિતલમાં ૬૮ મોં નેત્રયજ્ઞ અને સન્માન સમારોહ યોજાયો

રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા  સરસ્વતિ વિધા મંદિર ચિતલ ખાતે ૬૮  મો નેત્રયજ્ઞ લાલજીભાઈ મગરોળિયા ના પરિવર ના સહયોગ થી તેમજ  જિલ્લા પંચાયત  માં સભ્ય તરીકે ચૂંટાયેલા સુરેશભાઈ પાથર ,તાલુકા પંચાયતના સભ્યપદે ચૂંટાયેલા જે.બી.દેસાઈ અને પાયલબેન બાબરીયાનું સન્માન સમારોહ  જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના પ્રમુખ સ્થાને  યોજાયગયો
       

આ પ્રસંગે  અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ,ભાજપના અગ્રણી રંજનબેન ડાભી તેમજ મનસુખભાઈ નાડોદા  ચીતલ  ના ઉપ સરપંચ રઘુવીરસિંહ સરવૈયા  ચિતલના  , વેપારી મંડળ ના પ્રમુખ  સુખદેવસિંહ સરવૈયા ,ડો.  સુનિલ વલોદર , ડો. ડો.તિમિર ભરોળીયા વગેરે ઉપસ્થિત રહેલઆ કેમ્પ માં આંખના ૧૩૬  દર્દીઓ એ જ્યારે દાંત અને ચામડી ના ૪૯  દર્દીઓ સેવાનો લાભ લીધેલ                  નેત્રયજ્ઞ ને સફળ બનાવવામાં સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા, રાજુભાઈ ધાનાણી, બીપીનભાઈ દવે વિઠ્ઠલભાઈ કથિરિયા,  દિવ્યેશભાઈ બોદર ,, વગેરે  જહેમત ઉઠાવી  હતી

Follow Me:

Related Posts