અમરેલી

લાઠી શહેર માં ધર્મેશભાઈ સોનીનું પ્રેરણાત્મક પરમાર્થ ગિષ્મના બળબળતા તાપ માં જરૂરિયાત મંદ ગરીબ શ્રમિકોને ૧૦૦ જોડી ચપલ વિતરણ

લાઠી શહેર ના ધર્મેશભાઈ સોની નું પ્રેરણાત્મક પરમાર્થ ગિષ્મ ઋતુમાં માનવતા ની શીતળ છાયા રૂપ સેવા બળબળતા તાપ માં ગરીબ ગુરબા ને ચપલ પહેરાવી અનોખી સેવા શહેર ના વિવિધ વિસ્તાર માં ૧૦૦ જરૂરિયાત મંદ શ્રમિકો,ગરીબો અને બાળકોને ચપ્પલનું વિતરણ કરી માનવ સેવા એજ માધવ સેવા ને સાર્થક કરવાનો નમ્ર પ્રયાસ કર્યો.નાની પણ નાવીન્ય સેવા કરતા યુવા અગ્રણી ધર્મેશભાઈ સોની ની આ મુહિમ ની ખૂબ સરાહના કરાય રહી છે બળબળતા તાપ માં વેરાન વગડા દૂરસદુર કામ કરતા જરૂરિયાત મંદ શ્રમિકો પરિવારો ને પગરખાં પહેરતા ધર્મેશભાઈ સોની રાજુભાઇ ભુવા હરેશભાઇ પઢીયાર સહિત ના યુવા અગ્રણી ઓ 

Related Posts