દામનગર કે કે નારોલા સ્કૂલ પરિવારના કેળવણી રત્ન દાતા ભરતભાઇ નારોલાનું સુરત ખાતે ખોડલધામ સંસ્થાન સમિતિ દ્વારા બહુમાન કરાયું
દામનગર શહેર ના સામાન્ય ખેડૂત પરિવાર ના આરબ કન્ટ્રી ને કર્મભૂમિ બનાવી દામનગર શહેર ના વતન ના રતન કે કે નારોલા સ્કૂલ પરિવાર ના દાતા ભરતભાઈ નારોલા તાજેતર માં સુરત ખાતે પધારતા સમસ્ત લેઉવા પટેલ સમાજ નું અસ્થા નું કેન્દ્ર અને આત્મ ગૌરવ શક્તિપીઠ ખોડલધામ સંસ્થાન ની સુરત સ્થિત સમિતિ દ્વારા ભરતભાઇ નારોલા નું માતાજી નું સ્મૃતિ ચિન્હ ખેસ પહેરાવી સત્કાર કરતા સામાજિક સંસ્થા ઓના યુવાનો દ્વારા ગદગદિત કરતું બહુમાન કરાયું હતું
Recent Comments