દામનગર શિવનગર સોસાયટીમાં કોરોના વેક્સીન નો કાર્યક્રમ બાંધકામ સમિતિ ના ચેરમેન યાસીનભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિ માં યોજાયો ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો આ કોરોના વેક્સિન કેમ્પ માં વોર્ડ નંબર -૨ આરોગ્યની ટીમ સાથે મળીને લોકોને વેક્સીન રક્ષાત્મક રસીકરણ કરવા અવગત કરાયા હતા કોઈ ડર કે ભય વગર રક્ષાત્મક રસીકરણ અભિયાન માં જોડાઈ આપનું અને પરિવાર નું આરોગ્ય સુરક્ષિત કરો ની શીખ સાથે પાલિકા સદસય યાસીનભાઈ ચુડાસમા વોર્ડ નંબર -૨ આરોગ્ય કર્મી ઓ સાથે સંકલન માં રહી રસીકરણ અભિયાન સફળતા બનાવ્યું હતું
દામનગર પાલિકા સદસ્યનું રક્ષતામક રસીકરણ અભિયાન વોર્ડ નં -૨ માં આરોગ્ય કર્મીના સંકલનમાં રહી જનજાગૃતિ

Recent Comments