ભાવનગર

હાલની કોરોના ની પરિસ્થિતિને લઈને શ્રી માંગલ ધામ ભગુડા તારીખ 13 મંગળવારના વહેલી સવારથી અચોક્કસ મુદત માટે બંધ

હાલની કોરોના ની પરિસ્થિતિને લઈ ને શ્રી માંગલ ધામ ભગુડા તારીખ 13/ 4/2021 મંગળવારના વહેલી સવારથી અચોક્કસ મુદત માટે દર્શન વિભાગ, ભોજનશાળા, ધર્મશાળા, સહિતના તમામ વિભાગો બંધ રહેશે જેની તમામ યાત્રાળુઓ, દર્શનાર્થીઓએ નોંધ લેવા વિનંતી છે.તેમ જય માંગલ મા ધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડા તા.(મહુવા) દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts