સમાજસેવામાં હંમેશા તત્પર જીઈબી એન્જીનિયસગ્એસોસીએશન
પીજીવીસીએલ – અમરેલી હાલના સમય ની તાતી જરૂરીયાત એવા
ઓકિસજન સીલીન્ડર સાથે જરૂરીયાતમંદો ની મદદે આગળ આવેલ છે.
કાળમુખા કોરોના એ જયારે માઝા મુકી છે અને સંક્રમિતો ના
સગાવ્હાલાઓ ઓકિસજન સીલીન્ડર માટે આમતેમ ભટકી – દોડાદોડી
કરી રહયા છે, ત્યારે જીબીઆ પીજીવીસીએલ – અમરેલી એ ઓકિસજન
સીલીન્ડર ની – ૧૦ બોટલ ની ખરીદી કરી, રીફીલીંગ કરાવી,
નિ:શુકત્સિકપણે જાહેર સેવા અમરેલી ના જરૂરીયાતમંદો ને પ્રદાન
કરેલ છે.
આ અંગે એસોસીએશન હોદેદાર સાથે વાત થયા મુજબ જીઈબી
એન્જીનિય એસોસીએશન – પીજીવીસીએલ – અમરેલી દ્વારા ૧૦
ઓકિસજન ના સીલીન્ડર કેસરી કલબ ચેરીટેબલ ટ્રસ્ટ – અમરેલી ને સુપ્રત
કરેલ છે. આ સીલીન્ડર વિનામુ૬ત્સિયે અમરેલી ના જરૂરીયાતમંદ દદી૬/ગ્:ત્સઓ
ને મો.નં. ૯૯૪૮૯૦૦૦૦૦ પર ફોન કરી મેળવી શકાશે. સીલીન્ડર વિતરણ
નું સંચાલન અને નિભાવણી કેસરી કલબ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરી
આપવાનું સ્વીકારેલ છે. આ અંગે કેસરી કલબ ચેરીટેબલ ટ્રસ્ટ – સંચાલક સાથે વાત કરતા
તેઓ એ જણાવેલ કે હજી તો જીબીઆ દ્વારા ૧૦ બોટલ અમોને
સોંપાતા અમો રીફીલીંગ માટે આપતા એક જરૂરીયાતમંદ માટેતેઓના પરીવારજનો સીધા જ રીફીલીંગ સ્થળે થી જ લઈ ગયેલ. જે પર
થી ખ્યાલ આવે છે કે હાલ માં ઓકિસજન ની ખરેખર ખુબ જ તંગી અનુભવાય રહેલ છે.આ કપરા કાળ માં કોવિડ–૧૯ ના જરૂરીયાતમંદ દદી ઓ ને
જીબીઆ – અમરેલી તથા કેસરી કલબ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી ના સંકલન
થી હાલ ની તાતી જરૂરીયાત એવા ઓકિસજન સીલીન્ડર મળતા, અનન્ય
સેવા બદલ જરૂરીયાતમંદો તથા તેના પરિવારજનો રાહત અનુભવી રહયા છે.
.
Recent Comments