દામનગર નગરપાલિકા અને વેપારી એસોસીએશન નો સંયુક્ત નિર્ણય લીધો વધતા જતા કોવિડ ૧૯ ના સંક્રમણ ના કારણે વેપારી અને પાલિકા તંત્ર એ નગરપાલિકા ખાતે મીટીંગ બોલાવી બપોર ના ૨-૦૦ વાગ્યા પછી સંપૂર્ણ lockdown રહેશે અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સવારના ૭-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે બપોર પછી સંપૂર્ણ lockdown રહેશે
દામનગર શહેર માં પાલિકા અને વેપારી નો સંયુક્ત નિર્ણય બપોર ના બે વાગ્યા પછી સંપૂર્ણ લોક ડાઉન


















Recent Comments