બાબરા નાં નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ ત્રિવેદી એ રસી નો બીજો ડોઝ લીધો અને લોકો ને પણ અપીલ કરી કે કોઈ પણ જાત નાં ડર વગર અવસ્ય રસી મુકાવો
બાબરા શહેર માં રેહતા સેવાભાવી અને નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ ત્રિવેદી એ રસી નો બીજો ડોઝ લીધો હતો અને લોકો ને પણ રસી મૂકવાની અપીલ કરી હતી બાબરા તાલુકાના મોટા ભાગના ગામડાઓ માં લોકો કોરોના ની રસી ડર થી નથી મુકાવતા અને ખોટી અફવાઓ માં આવી ને લોકો રસી મુંકાવા થી દુર ભાગી રહ્યા છે તંત્ર દ્વારા અનેક કેમ્પો ગામડાઓ માં કરવામાં આવે છે કે રસી મુકાવો તેનાથી તમને અને તમારા પરિવાર ને ફાયદો થશે આ રસી આપડા વિજ્ઞાનિકોએ રાત દિવસ મહેનત કરીને બનાવી છે અને આપણી ભારત સરકાર બીજા દેશોને પણ આપણી રસી આપે છે તો આપણે લેવામાં શું વાંધો ત્યારે આ નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ ત્રિવેદી એ બીજો ડોઝ લીધો હતો અને તેમણ જણાવ્યું હતું કે મે રસી લીધા બાદ મને કોઈ પણ પ્રકારની કોઈ શરીર માં તકલીફ પડી ન હતી અને ત્યાબાદ હું બીજા ચાલીશ જેટલા લોકો ને હું રસી આપવા માટે લઈ ગયો હતો અને તમામ ને રસી લેવડાવી હતી અને તે લોકોને પણ શરીરમાં કોઈપણ જાતની તકલીફ પડી હતી એટલે જે લોકો રસી લેવાથી ડરે છે તે લોકોને મારી અપીલ છે કે જે લોકો રસી લેવામાં બાકી હોય તેવા લોકો રસી મુકાવે
Recent Comments