જિલ્લાના તમામ મથકો તથા ગ્રામ્યવિસ્તારોમાં ગ્રામપંચાયત લેવલે જ જો લોકડાઉનનો નિર્ણય કરવામાં આવે તો જિલ્લામાં કોરોના નિયંત્રણ કરવામાં સફળતા મળે – હરેશ બાવીશી
અમરેલી શહેરમાં વિવિધ સંગઠનો દ્વારા સતત સાત દિવસનું લોકડાઉન જાહે.રે. કરવામાં આવ્યું છે તે આવકાર્ય છે . શહેરના જુદા જુદા સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલ સાત – દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાતને અમારી સંસ્થા ડાયનેમિક ગૃપનું સંપૂર્ણ સમર્થન છે સાથે – સાથે અમરેલી , જિલ્લાના તમામ તાલુકાઓ , નગરપાલિકાઓ , સ્વૈચ્છીક સંસ્થાઓ તથા વેપારી મંડળ તથા જલ્લાના ગ્રામ્યવિસ્તારના લોકપ્રતિનિધિશ્રીઓ તથા આગેવાનો પોત – પોતાના વિસ્તાર માં લોકડાઉનને સમર્થન આપવા આગળ આવીને અમરેલી જિલ્લાને કોરોનામાંથી મુકિત અપાવવા હદયપૂર્વકના પ્રયત્નો કરીએ તથા કોરોના – મહામારીમાં જીવના જોખમે કામ કરતા કાલા ઈન કોરીના વોરિયર્સ ડોકટર્સ , નર્સિસ , આરોગ્ય કર્મીઓ , જિલ્લા પોલીસ વિભાગ તથા વહીવટી તંત્રનો કામ કરવાનો જુસ્સો વધારીએ એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ તેમ જણાવી ડાયનેમિક ગુપના પ્રમુખ પરેશ બાવીશીએ લોકડાઉનને મમર્થન આપીને સહકાર આપવા અપીલ કરી છે



















Recent Comments