લાઠી તાલુકા ના મતિરાળા ની મુલાકાત લેતા મદદનિશ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ લાઠી તાલુકા ના વહીવટી તંત્ર સહિત ઉચ્ચ અધિકારી ઓ દ્વારા મતિરાળા ની મુલાકાત લઈ સમીક્ષા કરાય હતી ગ્રામ્ય વિસ્તાર ના કન્ટેઇનમેન્ટ ઝોન મતીરાળા મુલાકાત દરમ્યાન સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક બની જરૂરી પગલાં ઓ લેવા આરોગ્ય તંત્ર પાસે બારીક માં બારીક માહિતી મેળવી હતી લાઠી તાલુકા ના મતિરાળા ખાતે કોવિડ ૧૯ સંક્રમણ ના વધતા કેસો થી જિલ્લા કલેકટર દ્વારા અનેકો અંકુશ સાથે કન્ટેઇનમેન્ટ ઝોન માં મુકેલ મતીરાળા ગામ ને કોવિડ ૧૯ ની ગાઈડ લાઇન પાલન કરવા આદેશ બાદ
સ્થાનિક કક્ષા એ કોઈ અગવડો ન પડે તે માટે જરૂરી ચૂસના સાથે પ્રતિબંધ ના આદેશ અંગે સમીક્ષા કરી
કોવિડ ૧૯ ની ગાઈડ લાઇન ના પાલન ની હિમાયત ઉપરાંત સસ્પેકટેડ જણાતા કેસો અંગે તપાસ સર્વે જરૂર જણાય ટેસ્ટ કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સહિત વહીવટી તંત્ર ને જરૂરી ચૂસના ઓ આપી હતી
Recent Comments