દામનગર શહેર ના રામજી મંદિર ખાતે માત્ર થોડા ભાવિકો વચ્ચે મહા આરતી પહેલી વાર રામ લલ્લા નો જન્મોત્સવ સાદગી સભર ઉજવતા ભાવિકો વર્ષો ની પરંપરા સમસ્ત શહેર બંધ રાખી ભવ્ય રથયાત્રા સાથે ઉજવાતી રામનવમી ની આ વખતે સંપૂર્ણ સાદગી સભર ઉજવણી કરાય માત્ર જૂજ ભાવિકો એ બપોર ના ૧૨ કલાક રામજી મંદિર ખાતે મહા આરતી દર્શન નો લાભ મેળવ્યો હતો કોવિડ ૧૯ ના વધતા સંક્રમણ થી સમસ્ત શહેરીજનો દ્વારા આયોજિત રામ જમોત્સવ ઉજવણી બંધ રહી હતી
દામનગર રામનવમી ની રથયાત્રા બંધ સાદગી સભર રામ લલ્લા નો જન્મોત્સવ ઉજવાયો

Recent Comments