કોરાના ની મહામારી મા બિમાર લોકો ને વધુ સારવાર માટે જીલ્લા ના સુવિધા યુક્ત શહેરો મા જવાનુ થાય છે…ત્યારે 108, કે ન.પા.એમબયુલનસ મા વેઇટિંગ હોય છે અને પ્રાઇવેટ વાહનો વાળા પણ પોતાની સલામતી માટે દવાખાને ભાડે જવા ની ના પાડે છે…તેથી બિમાર દર્દીઓ ને સમયસર સારવાર મળતી નથી….માટે ચલાલા પંથક ના કોઈ પણ પ્રકારની બિમારી ધરાવતા બિમાર લોકો ને જીલ્લા ના કોઈ પણ શહેર મા વધુ સારવાર માટે દવાખાને જવુ આવવુ હોય તો મારી બલેનો ફોર વ્હીલ ગાડી વિના મુલ્યે ચોવીસ કલાક મા ગમે ત્યારે ડ્રાઇવર સહીત આવછે…તેથી ચલાલા મા કલીનીક ધરાવતા તમામ ડોકટર શ્રી ઓ ને જણાવવા નુ કે આવતી તા.30,4 સુધી તમારે ત્યા આવતા પેશન્ટ ને વધુ સારવાર માટે જીલ્લા ના સુવિધા યુક્ત શહેરો મા મોકલવાના થતા હોય તો અવશ્ય મારો કોન્ટેકટ કરવો મારી ફોર વ્હીલ ગાડી વિના મુલ્યે તેઓને જીલ્લા ના કોઈ પણ શહેર મા લાવી મુકી આપશે…વધુ સારવાર માટે બહાર જવા આવવા માટે ડોક્ટર ઓ નો રીપોર્ટ ફરજીયાત છે.. પેસેન્ટ સાથે વધુ મા વધુ બે તેમના સગા ને આવી શકા છે.આપનો સેવકપ્રકાશ કારીયા મહામંત્રી શહેર ભાજપ ચલાલા મો.ન.99253 30979
ચલાલા નગરપાલિકાના પ્રમુખ પ્રકાશભાઈ કારીયાની અનોખી સેવા લોકોને કરી અપીલ












Recent Comments