દામનગર શહેરની સફાઈ સેવા બંધ. ઠેર ઠેર ઉકરડાના ઢગલા પાલિકાનો રાજ હઠ, સફાઈ સેવા કોન્ટ્રક બેઝ થી આપતા સ્થાનિક સફાઈ કર્મચારીઓમાં નારાજગી સાથે આવશ્યક સેવા બંધ.
દામનગર શહેર ની આવશ્યક સેવા ખોરવાય પાલિકા તંત્ર નો રાજ હઠ શહેરીજનો માટે હાલાકી
સફાઈ સેવા કોન્ટ્રક બેઝ થી આપવા ના નિર્ણય થી નારાજ સફાઈ કર્મી ઓ દ્વારા સફાઈ સેવા બંધ ઠેર ઠેર મુખ્ય બજારો માં ઉકરડા ના ઢગલા ઓ મુખ્ય બજારો માં બિહામણા દ્રશ્યો જાહેર મુરતડી ભરાઈ ગઈ અંદર પ્રવેશ ન કરી શકાય તેવી સ્થિતિ પાલિકા તંત્ર દ્વારા હાથ ઉંચા જાહેર મુતરડી અમારા માં આવતી નથી પાલિકા તંત્ર નો વિચિત્ર જવાબ નગરપાલિકા વિસ્તાર માં માલિકી ની કે જાહેર માં ગંદકી દૂર કરવા પાલિકા ના અધિકાર માં આવે છે છતાં ચીફ ઓફિસર નો ઉડાવ જવાબ શહેરીજનો નું આરોગ્ય રામ ભરોસે સફાઈ સેવા બંધ થતા જાહેર ટોયલેટ ઉભરાઈ રહ્યા છે જાહેર ટોયલેટ પાલિકા તંત્ર માં નહિ આવતા હોવા નું તંત્ર નો લુલો બચાવ વારંવાર સફાઈ વ્યવસ્થા ની ઉઠતી ફરિયાદો આટલા મોટા શહેર માં કાયમી ચાર જ સફાઈ કામદાર
એક બાજુ સ્વચ્છતા અભિયાનો ની મુહિમો માટે સરકાર પ્રયત્ન શીલ હોય તેવા સમયે જ આવશ્યક સફાઈ સેવા બંધ મહામારી ના કપરા કાળ માં રોગશાળા થી દવાખાના ઓ ઉભરાઈ રહ્યા છે તેવા સમયે પાલિકા તંત્ર મૌન રહી તમાશો જોયા કરે છે સમાજ સેવા ના નામે ચૂંટાઈ આવેલ પદા અધિકારી ઓના આંખ આડા કાન કેમ? કેટલા વિસ્તારો માં દિવસો સુધી સફાઈ થતી નથી આટલા મોટા વાણિજ્ય બજારો માં રવિવારે સફાઈ બંધ રખાય છે શહેર માં ખાનગી હોય કે માલિકી માં ઉપદ્રવ ગંદકી અટકાવવા ની જવાબદારી નગરપાલિકા ની હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા જાહેર મુતરડી ની સફાઈ અમારી જવાબદારી નહિ હોવા નો ચીફ ઓફિસર નો એકરાર પાલિકા તંત્ર ના રાજ હઠ નો ભોગ શહેરીજનો ને કેમ બનાવાય રહ્યા છે ? વહેલી તકે સફાઈ વ્યવસ્થા શરૂ કરવો ની ઉઠતી બૂમ
Recent Comments