સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુ બ્રહ્મલીન થયા
101 વર્ષની ઉંમરે મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે બાલકૃષ્ણદાસબાપુ નુ દુઃખદ નિધન
મહંત બાલકૃષ્ણદાસ બાપુ દેહવિલય થતા સૌરાષ્ટ્ર સહિત મુંબઈના સેવકોમાં શોક નો માહોલ
સોમનાથ કથા દરમ્યાન મોરારીબાપુ એ પણ શોક વ્યક્ત કર્યો
Recent Comments