લાઠી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંતોક બા મેડિકલ સેન્ટરમાંથી પ્રસન્ન ચિત્તે પ્રસ્થાન થતા દર્દીઓને વૃક્ષ ઉછેરની વચનબદ્ધ પ્રતિજ્ઞા
લાઠી શહેર માં શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંતોક બા મેડિકલ સેન્ટર સંચાલિત કોવિડ કેર માંથી સાજા થઈ રજા લેતા દર્દી ઓને છોડ માં રણછોડ ના સંદેશ સાથે વૃક્ષ ભેટ આપી તાળી ઓના ગડગડાટ સાથે વિદાય શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંતોક બા મેડિકલ સેન્ટર ના કોવિડ કેર માંથી પ્રસન્ન ચિત્તે રજા લેતા દર્દી માં અનેરો ઉત્સાહ વૃક્ષ ની મહતા દર્શાવતા છોડ માં રણછોડ ની હદયસ્પર્શી અપીલ કરતા સ્વંયમ સેવકો સેવા સુશ્રુતા થી ખુશખુશાલ સંપૂર્ણ મફત તપાસ સારવાર ભોજન અલ્પહાર અને સૌમ્ય વહેવાર દર્દી ઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો રામકૃષ્ણ વિદ્યાલય અને શિવમ વિધાલય માં ચાલતા કોવિડ કેર સેન્ટર માં પ્રાણવાયુ આપતા ઉપકાર ઓક્સિજન ના ભંડાર ગણાતા વૃક્ષો ના રોપ આપી વચન બદ્ધ પ્રતિજ્ઞા સાથે રિકવર થતા દર્દી ઓને પ્રસન્ન થી પ્રસ્થાન કરાવતા ડો પાર્થ નવાપરા ઇતેશભાઈ મહેતા ધર્મેશભાઈ સોની હિરેનભાઈ ડાયાણી મહેશભાઈ માલવીયા સહિત ના સ્વંયમ સેવકો
Recent Comments