ગુજરાત

ધનવંતરી હોસ્પિટલ બહાર બેડ ખાલીના માર્યા બોર્ડ, આઇસીયુમાં એક પણ બેડ નથી ખાલી

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ હાલ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. ત્યારે ડ્ઢઇર્ડ્ઢં ના સહયોગથી બનાવવામાં આવેલી કોવિડ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું બોર્ડ મારવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ હોસ્પિટલોની બહાર બેડને લગતી માહિતી અંગે બોર્ડ લગાવી માહિતી આપવામાં આવી રહી છે.

રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા બાદ હવે છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૦૮૪ નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૧૪,૭૭૦ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૫,૩૩,૦૦૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે ૭૮.૨૭ ટકાએ પહોંચ્યો છે.

જાે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં ડ્ઢઇર્ડ્ઢં ના સહયોગથી ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલી કોડિવ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું બોર્ડ મારવામાં આવ્યું છે. ધનવંતરી હોસ્પિટલમાં હાલ ઓક્સિજનવાળા ૭૯ બેડ ખાલી છે. પંરતુ ૈંઝ્રેં વાળો એક પણ બેડ ખાલી નથી. હાઈકોર્ટના આદેશ બાદ તમામ હોસ્પિટલોની બહાર બેડને લગતી તમામ માહિતી અંગે બોર્ડ લગાવી માહિતી આપવામાં આવી રહી છે.

Related Posts