શ્રી ભુરખિયા હનુમાનજી ગામે પ્રવાસન વર્ષ અંતર્ગત સમાવિષ્ટ પુલ નું ખાતમહુર્ત કરતા અગ્રણી ઓ

દામનગર ભુરખીયા ગામ અને પ્લોટ વિસ્તાર ને જોડતા પુલ નું ખાતમુહૂર્ત અમરેલી જીલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી કંચનબેન જીતુભાઈ ડેર, પૂર્વ સરપંચશ્રી અમરશીભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્યશ્રી ચિરાગભાઈ પરમાર, ભુરખીયા ગામના સરપંચશ્રી જોરૂભાઈ ગોહિલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રવાસન વર્ષ માં સમાવિષ્ટ યાત્રાધામ તરીકે સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી ગામ માં વિકસિત થઈ રહેલા ભુરખીયા ગામમાં નિર્માણ પામનાર બગીચાનો રસ્તો પણ આ પુલ સાથે જ જોડાયેલો છે
Recent Comments