ભાવનગર

સણોસરા દાનેવ આશ્રમમાં વિશ્વ કલ્યાણ હેતુ યજ્ઞ

સણોસરામાં આવેલ શ્રી દાનેવ આશ્રમમાં મહંત શ્રી નિરુબાપુ ગુરુ શ્રી વલકુબાપુના સાનિધ્ય સાથે યજ્ઞ યોજાયો છે. કોરોના માર્ગદર્શિકા સાથે ભાવિકોની ભીડ વગર અહીંયા વિશ્વ કલ્યાણ અને કોરોના નિવારણ હેતુ વાતાવરણની પવિત્રતા માટે એક માસ સુધી યજ્ઞ યોજાયો છે. 

Related Posts