અમરેલી

સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને પગલે જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ ખાતે કાચા ઘરોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

અમરેલી જિલ્લામાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને પગલે જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ ખાતે કાચા ઘરોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Related Posts