દામનગર શહેરમાં આવેલ સાહિત્ય જગત ની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારેલ મહાનુભવોલાઠી ના હાલ મુંબઈ સ્થિતિ જાણીતા ઉદ્યોગ રત્ન શિવમ જવેલર ના ઘનશ્યામભાઈ શંકર ધીરુભાઈ ધોળીયા હિરેનભાઈ રાદડિયા એ દામનગર શહેર ની ગૌરવંતી સંસ્થા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પધારતા સંસ્થા ના ટ્રસ્ટી ઓ દ્વારા મહાનુભવો નું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું ૧૨૮ વર્ષ જુના જ્ઞાન મંદિર ના દરેક વિભાગો વિશેષતા ઓથી મહેમાનો ને અવગત કરાયા હતા અતિ દુર્લભ સાહિત્ય સંસ્થા શ્રેષ્ટ પુસ્તકાલય નો વે વખત એવોર્ડ મેળવનાર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની વ્યવસ્થા અને વિશેષતા થી ખૂબ પ્રભાવિત થતા ઘશ્યામભાઈ શંકર દ્વારા સંસ્થા ની વિઝીટ બુક માં સુંદર નોંધ કરી “જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ છે” ૩૬૫ દિવસ ખુલ્લી રહેતી કોઈ લવાજમ કે શુલ્ક વગર અનેક વિધ સ્પર્ધા સંચાલન થી ગદગદિત થતા મહાનુભવો સંસ્થા ના પ્રમુખ મંત્રી અને સર્વો ટ્રસ્ટી મંડળ પ્રત્યે આભાર પ્રગટ કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
દામનગર સાહિત્ય જગતની શાન મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારેલ શિવમ ગ્રૂપ ના મોભી ઘનશ્યામભાઈ શંકર “જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ”



















Recent Comments