અમરેલી

દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે ડોકટર રાઠોડને મેડિકલ સુવિધા માટે રૂપિયા દસ લાખનો પત્ર અર્પણ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના દર્દી નારાયણો માટે જરૂરી મેડિકલ સુવિધા ઓ મળી રહે તે માટે દામનગર ની  શ્રી ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર સિવિલ હોસ્પિટલ ને ઓક્સિજન વેંટીનેટર ઓટો વેન્ટિલેટર એમ્બ્યુલન્સ  સહિત વિવિધ મેડિકલ  ઇન્સ્યુમેન્ટ માટે  સ્થાનિક તબીબ ડોકટર મહેશ રાઠોડ ને રૂબરૂ મળી પરામર્શ કરતા ધારાસભ્ય ઠુંમર સહિત ના અગ્રણી ઓ દામનગર શહેર ની સિવિલ ખાતે મેડિકલ સુવિધા માટે રૂપિયા દસ લાખ નો પત્ર અર્પણ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સાથે તાલુકા કોગ્રેસ આંબાભાઈ કાકડીયા . રામજીભાઈ ઈસામલિયા શહેર કોગ્રેસ અગ્રણી ઓ નગરપાલિકા સદસ્ય જીતુભાઇ નારોલા મનસૂખભાઈ જયપાલ સહિત નાઓ એ હાજરી આપી હતી 

Related Posts