પિપાવાવ મરીન પોલીસ સ્ટેશન દ્વારા અસરગ્રસ્તોને 1ર00 રાશનકીટનું વિતરણ
કાયદો અને વ્યવસ્થા સંભાળતી પોલીસ પોતાની ફરજ તો સારી બજાવે છે તો સાથો સાથ તાજેતરમાં જ આવેલ વાવાઝોડામાં અનેક લોકો બેઘર બન્યા છે ત્યારે પિપાવાવ મરીન પોલીસ સ્ટાફ દ્વારા શિયાળબેટ તેમજ દરિયાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં એન.જી.ઓ. તથા અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગથી 1ર00 રાશનકીટનું વિતરણ કરવામાં આવેલ હતું. આ રાશનકીટને બોટ મારફતે શિયાળબેટ પહોંચાડવા પણ મરીન પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
Recent Comments