અમરેલી શહેરમાં JIO ના ગ્રાહકો પરેશાન, પૂરતી ઇન્ટરનેટ સુવિધા મળતી નથી
5G સર્વિસની વાતો કરતી jio કંપની અમરેલી શહેરમાં ઇન્ટરનેટ ની સુવિધા બેકાર બની છે અમરેલીના રાજકમલ ચોક નજીક ટાવરની નીચે ઉભા રહો તોય પૂરતું કવરેજ અને ઇન્ટરનેટ મળતું નથી તેમજ માણેકપરાના અનેક વિસ્તારોમાં આ સમસ્યા જોવા મળે છે
અમરેલી શહેરમાં jio ના ટાવર શહેરમાં લાઈટ કાપ હોય ત્યારે શોભા ના ગાઠીયા સમાન બની જાય છે આ અંગે ની ફરિયાદ અનેક વાર ગ્રાહકોએ કરી છે પણ કોઈ સુવિધામાં ફેરફાર થતો નથી
આ અંગે jio કંપની દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નય આવે તો અમરેલી શહેરમાં jio ના તમામ ગ્રાહકો સામુહિક ગ્રાહક સુરક્ષામાં ફરીયાદ નોંધાશે તેવી યાદી અમરેલીના સામાજિક આગેવાન ટીકુ ભાઈ વરુ જણાવી છે
Recent Comments