સુરત પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની પ્રેરણાત્મક સેવા કોવિડ કેર આઈસોલેશન પુર્ણાહુતી પ્રસંગે ૨૬૩ યુનિટ રક્તદાન
સુરત શહેર માં સેવા સમાપન પ્રસંગે રક્તદાન કેમ્પ યોજાયો વોર્ડ નંબર ૧૬ – ૧૭ જનપ્રતિનિધિ ઓના માર્ગદર્શન હેઠળ પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પારૂલ ગ્રુપ નટવરભાઈ કાછડિયા દ્વારા સંચાલિત આઇસોલેશન વોર્ડ યોગીચોક કોમ્યુનિટી હોલ માં ૪૫. દિવસ ચલાવી ૧૫૦ જેટલા દર્દીનારાયન ને સાજા કરી ડિચાર્જ કરી બંધ કરવામાં આવ્યો પુર્ણાહુતી ના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્ક ને ૨૬૩ યુનિટ રક્ત એકત્ર થયું તેમજ ૪૫. દિવસ આઇસોલેશન માં દાતાશ્રી ઓ દ્વારા ૧.૪૭૫૭૦૦ રૂપિયા નું અનુદાન પ્રાપ્ત થયું એમનું સરવયુ જાહેર કર્યું પારદર્શક વહીવટ સાથે આઇસોલેશન વોર્ડ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો
Recent Comments