કોરોનાની રસી લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયેલા કોઇ વ્યક્તિનું મૃત્યુ થયુ નથી

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની બ્રેક થ્રૂ સ્ટડી મુજબ, કોરોનાની રસી અપાયેલી કોઈપણ વ્યક્તિનું સંક્રમણને કારણે મૃત્યું થયું નથી. જાે રસી લેનાર વ્યક્તિને કોરોનાનો ચેપ લાગે છે, તો પછી તેને બ્રેક થ્રૂ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. એઇમ્સે એપ્રિલ અને મેની વચ્ચે આ અભ્યાસ કર્યો છે. આ દરમિયાન, દેશમાં કોરોનાની લહેર ચરમ પર હતી અને દરરોજ આશરે ૪ લાખ લોકોને ચેપ લાગતો હતો. એઈમ્સના અધ્યયન મુજબ, જેમણે કોવિડ રસીના બંને ડોઝ લીધા હતા, તે લોકોને કોરાનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ તેઓ કોવિડથી મૃત્યું પામ્યા ન હતા.
આ અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે, રસી લેનાર કોઈપણ વ્યક્તિનું મૃત્યુ કોરોના ચેપને કારણે
Recent Comments